અમરેલીમાં ઠેબી ડેમથી કામનાથ સુધી રિવરફ્રન્ટ માટે 50 કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા

અમરેલી,
અમરેલીના ઠેબી ડેમથી કામનાથ ડેમ સુધી રીવર ફ્રન્ટ માટે સરકારે 50 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી હોવાનું અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયા એ અવધ ટાઇમ્સ ને જણાવ્યું છે આ પ્રોજેક્ટ થી અમરેલી વાસીઓને ફરવા માટે એક નવું સ્થળ મળશે અને શહેરની સુંદરતામાં વધારો થશે અત્રે ઉલ્લેખય છે કે હાલમાં કામના ગાંડી વેલ નું સામ્રાજ્ય છે.