તળાવો ચેક ડેમોમાંથી માટી – કાંપ ઉપાડવા ખેડૂતોને છુટ આપવા માંગ

અમરેલી,
સુજલામ સુફલામ યોજનામાં રાજયમાં ચેક ડેમ તળાવ અને ડેમમાંથી ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં માટી લીધ્ોલ તેનાથી મોટા પ્રમાણમાં જળ સંગ્રહની કામગીરી થયેલ અને તળ ઉચા આવેલા તથા પાણી દરિયામાં જતુ અટકયુ હતું. તેથી આ વર્ષે પણ વરસાદ થાય અને પાણી જતુ અટકે તથા તળ ઉંડા થાય તે માટે લોકસભાની ચૂંટણીની આચારસહિંતા લાગુ થાય તે પહેલા ખેડૂતોને માટી કાંપ ઉપાડવાની મંજુરી આપવા રાજયના મુખ્યમંત્રીની પત્ર પાઠવી શ્રી બાવકુભાઇ ઉંધાડે રજુઆત