અમરેલી જિલ્લાને 358 કરોડનાં કામોની ભેટ

અમરેલી,
આગામી તા. 2પ ફેબ્રુઆ2ી અને 26 ફેબ્રુઆ2ીના 2ોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ન2ેન્દ્રભાઈ મોદી અમ2ેલી લોક્સભા ક્ષેત્રમાં નિર્માણ પામેલ તેમજ મંજુ2 થયેલ અંદાજીત રૂા. 3પ8 ક2ોડના વિકાસના કામોનું વર્ચ્યુલી ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ ક2વાના છે ત્યા2ે અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ વિકાસના કામો અંગે માહિતી આપતા જણાવેલ છે કે, મોદી સ2કા2 ા2ા દેશના અને છેવાડાના માનવીના વિકાસ માટે નિ2ંત2 પ્રયાસો થઈ 2હયા છે ત્યા2ે આદ2ણીય વડાપ્રધાનશ્રી દ્વા2ા તા. 2પ ફેબ્રુઆ2ીના 2ોજ અમ2ેલી જીલ્લાના નિંગાળા-2, ચ2ખડીયા, વઢે2ા, માચીયાળા, અમૃતપુ2, લુવા2ીયા, સુર્યપ્રતાપગઢ અને દહીંથ2ા એમ કુલ-8 ગામોમાં રૂા. પ6 ક2ોડના ખર્ચે નિર્માણ પામેલ 66 કે.વી. સબ સ્ટેશનોનું લોકાર્પણ તેમજ મહુવા થી જેતપુ2 નેશનલ હાઈવે નં. 3પ1 ના પેકેજ-1 એટલે કે, મહુવા થી બાઢડા 47 ક઼િમી. રૂા. 173 ક2ોડના કામનું ખાતમુહુર્ત અને લાઠી-લીલીયા-ચાંવડ વચ્ચે રૂા. 89 ક2ોડ ના ખર્ચે વોટ2 સપ્લાયના કામનું ખાતમુહુર્ત થવાનું છે.તેમજ તા. 26 ફેબ્રુઆ2ીના 2ોજ અમ2ેલી લોક્સભા વિસ્તા2ના મહુવા ખાતે રૂા. 8.70 ક2ોડ અને 2ાજુલા ખાતે રૂા. 10.83 ક2ોડના ખર્ચે નિર્માણ પામેલ અમૃત ભા2ત 2ેલ્વે સ્ટેશનોનું લોકાર્પણ તેમજ અમ2ેલી જીલ્લાના વડલી ગામ પાસે આવેલ ફાટક નં. 8, નાના ભમોા અને અમૃતવેલ ગામ વચ્ચે આવેલ ફાટક નં. પ4, જી2ા અને કાછડીયાસાવ2કુંડલા બસ ડેપો પાસે આવેલ ફાટક નં. 6પ, સાવ2કુંડલા બાયપાસ પ2 ખોડીયા2 મંદિ2 પાસે આવેલ ફાટક નં. 66, દોલતી અને મે2ીયાણા ગામ વચ્ચે આવેલ ફાટક નં. 87, ભંમ2 અને ઘાંણલા ગામ વચ્ચે આવેલ ફાટક નં. 91, 2ાજુલા 2ોડ અને વણોટ ગામ વચ્ચે આવેલ ફાટક નં. 96 અને 97 ઉપ2 રૂા. 20.37 ક2ોડના ખર્ચે નિર્માણ પામેલ 2ોડ અન્ડ2 બ્રીજના કામોનું લોકાર્પણ સવા2ે 10:4પ કલાકે પ્રધાનમંત્રીશ્રીના વ2દહસ્તે વર્ચ્યુલી થવાનું છે ત્યા2ે તા. 26 ફેબ્રુઆ2ીના 2ોજ આ સમય દ2મ્યાન 2ાજુલા અને મહુવા 2ેલ્વે સ્ટેશન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત 2હી કેન્ સ2કા2 દ્વા2ા અમ2ેલીના લોકોને આપવામાં આવેલ ક2ોડોની ભેટના સાક્ષી બનવા અમ2ેલીના સાંસદ ત2ીકે શ્રી ના2ણભાઈ કાછડીયાએ લોકોને અપીલ ક2ેલ