રાજુલામાં રીલાયન્સ ડીફેન્સનાં 300 કર્મચારીઓ હડતાલમાં

રાજુલા,
શ્વાન એનર્જીનો ઉચ્ચ અધિકારીઓ તો સ્ટાફ આ કંપનીમાં કબજો સંભાળી આવીને બેસી ગયો છે 80% નોકરીયાતોનો પગાર અખબારી અહેવાલો બાદ અપાઈ ગયો બાકીનાઓનો હજી બાકી છે ઘણા ખરા જેટલા કર્મચારીઓ પગાર બે વર્ષનો બાકી રહેતા છૂટા થઈ ગયા છે પગાર પણ મળતો નહીં કામગીરી પણ કાંઈ કરાતા નથી ન હતી.75 ટકા કર્મચારીઓ છૂટા થઈ ગયા રાજીનામાં આપ્યા જ્યારે કેટલાક ચાલુ છે પણ પગાર મળ્યો નથી જેને કારણે છૂટા થઈ ગયા હતા આ કંપની પાસે હાલ કોઈપણ જાતનું કામ નથી માત્ર 400 જેટલા કર્મચારીઓ છે તેમનો પગાર આપી દેતા કર્મચારીઓ રાહત ની લાગણી થઈ અને કંપનીએ પગાર 400 જણા નો કરી દીધો કારણકે જૂના કર્મચારીઓને હજી લેવામાં આવ્યા નથી અને નવી ભરતી કરી અને પર પ્રાર્થના લોકોને ખૂબ જ ઊંચા ભાવ ના રેટ થી અન્ય રાજના લોકોને નોકરી ઉપર રાખે છે જ્યારે લોકલ ને અને જૂના કર્મચારીઓને 20 20 વર્ષ થયા છતાં પગાર વધારવામાં ન આવતા અંતે કર્મચારીઓ રિલાયન્સ ડિફેન્સ હાલની નવી કંપની ખરીદેલી એ કંપની સ્વાન એનર્જી ની સામે 300 જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે કહેવાય છે કે મુંબઈના એક અધિકારી ગુજરાતી કર્મચારીઓ ન ગમતા હોય અને કંપની સામે અવાજ કરે કે તુરતજ છૂટા કરી દેવામાં આવે છે પગાર પણ વધારવામાં આવતો નથી આ અધિકારી કોણ છે તે તમામ 20 વર્ષથી કામ કરતા કર્મચારીઓ જાણે છ અને પગાર પણ ઓછો આપે છે તેમ સ્થાનિક કર્મચારીઓ માંથી જાણવા મળ્યું છે સ્વાન એનર્જી કંપની બેઠેલા કર્મચારીઓ છે તેના પ્રશ્નો હાલ નહીં થાય ત્યાં સુધી કે જ્યાં સુધી પગાર નો વધારો કરવામાં આવે અને અન્ય રાજ્યના કર્મચારીઓ ભરથી ખાનગીમાં કરે છે તેને રાતોરાત નવી ભરતી બંધ નહીં કરે અને જુના કર્મચારીઓને છુટા કરી દીધા છે એવા કર્મચારીઓને પરત લેવામાં આવે અને તાત્કાલિક પગાર વધારો કરવામાં આવે ત્યાં સુધી હડતાલ ઉપર બેસવાનું નક્કી કર્યું છે તેમ કર્મચારીઓએ જણાવ્યું