રાજકોટ લોકસભા વિસ્તારમાં શ્રી રૂપાલાની બેઠકોનો ધમધમાટ

અમરેલી,
અમરેલી પનોતાપુત્ર અને પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાને રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાજપની ટીકીટ અપાતા શ્રી પરશોતમભાઇ રૂપાલાએ પહેલો ઘા રાણાનોની ઉગતી મુજબ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં મુલાકાતો, બેઠકોનો દૌર સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. શ્રી પરોશતમભાઇ રૂપાલા આજે તા.5ને મંગળવારે રાજકોટ પહોંચશે. જયાં સવારે 9-30 કલાકે કુવાડવાના ગ્રામ્ય ભાજપ દ્વારા ભવ્ય સમાજના ઘરેણા જેવા લોકપ્રિય સ્વ. જૈતાભાઇ વાળાની પ્રતિમાને બાબરામાં ખંડીત કરાતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં અને બાબરાની જનતામાં રોષ ભભુકી ઉઠયો છે.જેમના નામથી વતનને સુવિધા બગીચાની આપનાર દાતાઓ પણ આ ઘટનાથી જાણ થતા દુ:ખી અને સ્તબ્ધ થયા છે અને દુખની બાબત એ પણ છે કે, આ કામ કરનારા અસામાજીકો સામે બાબરા નગરપાલિકા દ્વારા કોઇ પગલા લેવાયા નથી.વતનની પ્રીતીને કારણે છેક રાજકોટથી બાબરાના વતની અને રાજકોટના લોકપ્રિય પોલીસ અધિકારી સ્વ. જૈતાભાઇ વાળાના નામથી તેમના પરિવાર દ્વારા સુંદર બગીચો બનાવીને નગરપાલિકાને આપવામાં આવ્યો હતો તેવી માહીતી સ્વ. જૈતાભાઇના પુત્ર અને રાજકોટ ભાજપના આગેવાન શ્રી દશરથભાઇ વાળાએ અવધ ટાઇમ્સને આપી હતી.આ બગીચામાં રહેલી નિષ્ઠાવાન અને પ્રામાણીક પોલીસ અધિકારી સ્વ. જૈતાભાઇ વાળાની પ્રતિમાને ખંડીત કરાયેલી જોવા મળી હતી આ જગ્યા હાલમાં નગરપાલિકા સંભાળ છે ત્યારે આ કામ કરનારા લુખ્ખા તત્વો સામે પગલા લેવામાં નગરપાલિકાને કોની શરમ આવે છે ?તેવો સવાલ લોકો કરી રહયા છે.