નાગેશ્રીમાં પ્રેમસબંધમાં મહિલાના ન્યુડ ફોટા વાયરલ કર્યાની ફરિયાદ

અમરેલી ,
નાગેશ્રીમાં રહેતી પરિણીતાને તેના ગામના હિંમત ભાણાભાઇ ડોડીયા સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ સંબધ હોય અને તે વખતે હિંમત ડોડીયાએ મહિલાની મરજીથી ન્યુડ ફોટાનો વિડીયો પોતાના ફોનમાં ઉતારેલ તે વિડીયો તા.16-2ના બપોરના કોઇ પણ વખતે હિંમતે પોતાના મોબાઇલ ફોનમાંથી મનસુખ કરશનભાઇ સાગઠીયાએ કોઇ પણ રીતે મેળવી રમેશ હરીભાઇ વાળાએ તે ફોટા તથા વિડીયો મહિલાને બદનામ કરવાના ઇરાદે મોબાઇલ માંથી સોશ્યલ મિડીયામાં વાઇરલ કરી એકબીજાએ મદદગારી કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ