અમરેલીમાં ભાજપનાં ઉમેદવાર કોણ ? : ભારે સસ્પેન્સ

અમરેલી,
આઠમીએ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સુધીમાં બીજી યાદી જાહેર થવાની શકયતા વચ્ચેઅમરેલીમાં ભાજપના ઉમેદવાર કોણ ? તોનો ભારે સસ્પેન્સ પ્રવર્તે છે ભાજપનીે બીજી યાદીમાં ગુજરાતની બાકી રહેતી 11 બેઠકોના નામો જાહેર થાય તેવી શકયતા વચ્ચે ભાજપના કાર્યકરો અને આમ જનતામાં પણ અમરેલીના ઉમેદવાર માટે ઉત્કંઠા દેખાઇ રહી છે બુધવાારે શ્રી પાટીલની અમરેલી અને રાજુલાની મહત્વની મુલાકાત વચ્ચે ઠેર ઠેર સતત ભાજપના ઉમેદવાર કોણની જ ચર્ચા ચાલી રહી છે અને કોંગ્રેસના ઉમેદવારની એક યાદી ગણત્રીના કલાકોમાં આવવાની પણ શકયતા