લાઠી એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠિયા સમાન

લાઠી,
લાઠી શહેરની અંદર એસબીઆઇ બેન્ક નું એટીએમ છેલ્લા પાંચ સાત દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જમૈ ના હજારો ગ્રાહકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે બીજી બેંકનું એટીએમ ત્રણ વારથી વધારે યુઝ કરવામાં આવે તો ચાર્જીસ લાગે છે આ અંગે લાઠી વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ તેમજ ગામના અનેક વેપારીઓએ મેનેજરને રજૂઆત કરી હોવા છતાં પણ પાંચ સાત દિવસથી એટીએમ સખત બંધ જોવા મળી રહ્યું છે જમૈ ના મેનેજરને અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈપણ નિવારણ આવતું નથી ગામના લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે