શ્રી નારણભાઇ કાછડીયાને રીપીટ કરવા માટે ભલામણોનો ધોધ વહયો

અમરેલી,
અમરેલીમાં ભાજપમાં કોને ટીકીડ મળશે તેની ચર્ચા ચરમ સીમાએ છ ત્યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાને ચોથી ટર્મ માટે રીપીટ કરવા માટે આજે ગુરુવારે અમરેલી જિલ્લાના ભાજપ વર્તુળોમાંથી ભાજપના મોવડી મંડળમાં ભલામણનો ધોધ વહ્યો હોવાનું જાણવા મળે છે.આજે દિલ્હીમાં ભાજપની પાર્લા મેન્ટરી બોર્ડની બેઠક છે અને જિલાના ભાજપના વર્તુળોમાં ચર્ચાતી આંતરીક વિગતો અનુસાર ભાજપના મોવડી મંડળને હાલના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને રીપીટ કરવાની માંગણી સાથે ભલામણોનો ધોધ વહયો છે ગુજરાતમાં ભાજપે ટીકીટનીે પ્રથમ યાદીમાં 15માંથી 10 સાંસદોને રીપીટ કર્યા છે ત્યારે લોકસભામાં અમરેલી માટે સૌથી વધ્ાુ અવાજ ઉઠાવનારા શ્રી નારણભાઇ કાછડીયાને રીપીટ કરવા માટે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા માંગણી સાથે ભલામણો કરાઇ હોવાનું કહેવાય