અમરેલીના ભીલા નજીક સોલાર પ્લાન્ટમાં આગ

અમરેલી,
ઉનાળો શરૂ થતાંની સાથે જ આગના બનાવો શરૂ થઇ ગયાં છે. આજે ભીલા ગામ નજીક કલીનમેકસ સોલાર પ્લાન્ટ ખાતે અચાનક આગની ઘટના બનતા ટેલીફોનીક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને જાણ કરતા તરત જ દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં કૃષ્ણભાઇ ઓળકીયા, નિલેશભાઇ સાનીયા, ધર્મેશભાઇ ટ્રેઇની અને ઇન્દ્રજીતભાઇ ખુમાણે ફરજ બજાવી