બગસરામાં આરપીએફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

બગસરા,
બગસરા અને આજુ બાજુના ગામડા માં લોકસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને તામિલનાડુ થી આ ફોર્સ દ્વારા આજે જાહેર રસ્તા ઉપર ફેલગ માર્ક યોજાયું હતું આ ફોર્સ બગસરા માં વિવિધ વિસ્તારોમાં કરી ફ્લેગ માર્ક કરી લોકો ને આવનારી ચૂંટણી ને લય ને કોય પણ પ્રકારના ભય વગર મત આપવો તેના માટે આજે બગસરા પંથકમાં ફ્લેગ માર્ચ યોજાયું