જુનાગઢ જિલ્લામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા

જુનાગઢ,
જુનાગઢ લોકસભા સામાન્ય ચુંટણી 2024 અનુસંધાને છેલ્લા એક વર્ષથી સી ડીવીઝન પો.સ્ટે.-2 બાંટવા-1 પ્રોહીબીશન તથા તાલુકા પોલીસ સ્ટેશન – 1 ટ્રાન્સફોર્મર ચોરી તથા વિસાવદર પો.સ્ટે.-1 આર્મ્સ એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપી કરણ નાથાભાઇ કોડીયાતર રે.થાપલા, તા.માણાવદર, અબુ આરબક કેવર રે.સાંતલપુર, તા.વંથલી હાલ સુત્રાપાડા, જયેશ ભાયાભાઇ ગઢવી રે.જુનાગઢ વાળાને ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ ડી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફે ઝડપી પાડ્યા