અમરેલી,
બાબરા તાલુકાના નીલવડા ગામે બાબરાના રામનગર સોસાયટીમાં રહેતા્ પ્રતિક જુગલભાઈ ગોંડલીયા ઉ.વ. 33 કોઈપણ સરકારમાન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફ્રી લઈ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતા એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -22 કુલ રૂ/.18,590 નો મુદામાલ રાખી મેડીકલ પ્રેકટીસ કરી પોતાના આ કૄત્યથી માનવ જીંદગી જોખમાઈ તેમ હોય. તેવું પોતે જાણવા છતા દર્દીઓને નિદાન આપી સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરી ગુનો કર્યાની કોટડાપીઠાના મેડીકલ ઓફીસર ડો. નિધી બી. ખેર એ બાબરા પોલિસ મથકમાં ફરિયાદ