જુનાગઢમાં ચોરીના ગુનામાં ત્રણ ઝડપાયા

જુનાગઢ,
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ .જે. જે. પટેલ,પી.એસ.આઈ. ડી.કે. જાલા , નેત્રમ શાખાના પી.એસ.આઈ. પી.એચ. મશરૂ અને ટીમે જુનાગઢ શહેરમા રાત્રિ દરમ્યાન થયેલ મંદિર અને દુકાન ચોરીના કુલ 3 અનડિટેકટ ગુનાઓનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી હિતેશ અશોકભાઈ ગોરડ, શ્યામ જસાભાઈ ઉભડીયા, પ્રકાશ સવજીભાઈ ભુતયા સહિત ત્રણ આરોપીઓને રોકડ અને અન્ય મુદામાલ સહિત કુલ રૂ/. 1,25,707 ના મુદામાલ સાથે ઝડપી પાડયા