અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% 

અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% 

અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48%

અમરેલી જિલ્લામાં ધોમખધત્તા તાપ વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે ઉમંગ અને ઉત્સાહભેર મતદાન મથકોએ જઈ રહ્યા છે આવા તાપમાન ગણતરી કરતાં પણ સારું મતદાન થઈ રહ્યું છે બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% મતદાન નોંધાયું છે અમરેલી જિલ્લામાં ગત ચૂંટણી વખતે 53 ટકા જેવું મતદાન થયું હતું તેની સામે આ વખતે મતદાન વધે તેવી શક્યતા દેખાઈ રહી છે અને સાંજે 4:00 વાગ્યા પછી મતદાન મથકોએ વધુ મતદારો નો ઘસારો થાય તેવી શક્યતા છે આ વખતે મતદાન 50% ની ઉપર અચૂક થાય તેવું અત્યારના મતદાન ઉપરથી લાગી રહ્યું છે.