અમરેલીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દિયાએ રાષ્ટ્રધર્મ નિભાવ્યો

અમરેલીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દિયાએ રાષ્ટ્રધર્મ નિભાવ્યો

ગુજરાત બાર કાઉન્સિલના અગ્રણી અને અમરેલીના જાણીતા ધારાસભ્ય શ્રી બકુલભાઈ પંડ્યા ની દીકરી દિયા એ આજે પ્રથમ વખત જ લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી દેશમાં ઉનંતી, વિકાસ ધ્યાને લઈ મતદાન કરવું એ પવિત્ર ફરજ છે જેના ભાગરૂપે મતદાન કરીને પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવ્યો .