જુનાગઢ શહેરમાં રોફ જમાવતો નકલી એએસઆઇ ઝડપાઇ ગયો :ગુન્હો દાખલ

જુનાગઢ શહેરમાં રોફ જમાવતો નકલી એએસઆઇ ઝડપાઇ ગયો :ગુન્હો દાખલ

જુનાગઢ,

તા. 26/05/2024ના રોજ જુનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી આર.પી.વણઝારા સા ની સૂચના મુજબ સી ડીવીજન પો.સ્ટે.ના ગુન્હા શોધક શાખાના પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ, સિધ્ધી વિનાયહ હોસ્ટેલ પાસે એક ઇસમ પોલીસની વર્દીમાં આટાફેરા છે અને પોતે પોલીસ ખાતામાં કોઇ પણ નોકરી કરતા નથી આવી હકિકત તુરંત ઉપરોક્ત હકિકત વાળી જગ્યાએથી મજકુર શખ્સ- યુવરાજ રામશીભાઇ જાદવ રહે. હાલ-જુનાગઢ, ગાંધીગ્રામ, સિધ્ધી વિનાયક પી.જી. હોસ્ટેલ મુળ ગામ- મંડોર, પાણીના ટાંકા પાસે તા. વેરાવળ જી.ગીરસોમનાથ વાળાએ ગે.કા. રિતે કોઇપણ પ્રકારના પોલીસ રાજયસેવક તરીકે હોદો ધરાવતા ના તેમ છતા ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ.એસ.આઇ.ના હોદા ઉપર હોવાનો દેખાવ કરવા પોતે પોલીસ એ.એસ.આઇ. પહેરે તેવો યુનીફોર્મ પહેરી એ.એસ આઇ. તરીકેનું ખોટુ નામ ધારણ કરી જાહેરમાં નીકળી ગુન્હો કરેલ હોય જે અંગે અંત્રે સી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે મજકુર વિરુધ્ધ આઇ.પી.સી. 170, 171 મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કરેલ