છઠ્ઠા રાઉન્ડમાં અમરેલી બેઠક ઉપર ભાજપના ભરતભાઈ ૮૦ હજાર મતે આગળ

છઠ્ઠા રાઉન્ડમાં અમરેલી બેઠક ઉપર ભાજપના ભરતભાઈ ૮૦ હજાર મતે આગળ

છઠ્ઠા રાઉન્ડ અને ગણતરી પૂરી થતાં અમરેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ૮૦ હજાર મતથી આગળ છે.