ગીર સોમનાથ,
ગીર સોમનાથ એસઓજી પોલીસે કોડિનારના વેળવા ગામે આરોપી પુંજા ભીખાભાઇ સહીડને માખણ ભરેલ સ્ટીલના ચાર ડબ્બા,ગીર ગઢડાના મિથુન નવીનભાઇ જોબનપુત્રાને માખણ ભરેલ પ્લાસ્ટિકની સાત નંગ થેલી સાથે તેમજ ઉના પટેલ સોસાયટી વિસ્તારમાં મનિષ નવીનભાઇ જોબનપુત્રાને પ્લાસ્ટિકનો માખણ ભરેલ કેરબો મળી કુલ રૂા. 33,100ના મુદામાલ સાથે એસઓજીના પીઆઇ જે.એન. ગઢવી તથા પોલીસ સ્ટાફે ઝડપી પાડયા