અવધ મંડળીમાંથી લોન લઇ હપ્તા ન ભરનારને બે વર્ષની કેદ

અમરેલી, અવધ નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી લોન લઇ હપ્તા ન ભરનારને બે વર્ષની કેદની સજા કોર્ટે ફટકારતા લોન લઇ સમયસર હપ્તા ન ભરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અનીસભાઇ જૈનેદુદીનભાઇ હિરાણીએ અવધ નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી રૂા. 10 લાખની લોન લીધી હતી અને ત્યાર બાદ તેણે સમયસર લોનના હપ્તા ન […]

Read More