અમરેલી યાર્ડમાં ખેડુતોએ હરરાજી બંધ કરાવાયા બાદ સમાધાન

અમરેલી, અમરેલી માર્કેટયાર્ડમાં દર વર્ષે કપાસ વેચવા ખેડુતોની કતારો લાગે છે. દિવાળીના તહેવાર અને તહેવારને કારણે માર્કેટ યાર્ડ લાંભ પાચમ સુધી બં ધ રહેતા હોવાથી તહેવારોમાં નાણાંની જરૂરીયાત ધ્યાને રાખી માર્કેટયાર્ડમાંકપાસ વેચવા આવે છે બીજી તરફ ગામડે બેઠા અમુક વેપારીઓ સીધો કપાસ ખરીદી ઉચા ભાવો આપતા હોવાથી ખેડુતોેએ પણ આજે અમરેલી માર્કેટયાર્ડમાં ઉચા ભાવોની માંગણી […]

Read More

24 કલાકમાં જ આરોપી આકાશ સામે ચાર્જ સીટ મુકતા પીએસઆઇ શ્રી પ્રશાંત લકકડ

અમરેલી, બોટાદની છાત્રાના અમરેલીમાં કરાયેલા આપઘાત કેસમાં એસપીશ્રી હિમકરસિંહે કડક પગલા લીધા છે તેમની સુચનાને પગલે આરોપી આકાશની સામે માત્ર 24 કલાકમાં જ તાલકાના ઇન્ચાર્જ પીઆઇ શ્રી પ્રશાંત લકકડે ચાર્જ સીટ મુકયું છે. છાત્રાએ આપઘાત કરી લીધાના બનાવની જાણ થતા બનાવ બન્યાના ગણત્રીના કલાકોમાં પોલીસે આરોપીને પકડી પાડયો હતો અને 24 કલાકમાં 200 પાના ઉપરાંત્તનું […]

Read More

જીએસટીના ગુનામાં અમરેલી ભાવનગર જીલ્લામાંથી વધ્ાુ બે આરોપીઓ ઝડપાયા

અમરેલી, ભાવનગર જીલ્લામાં ખોટા ડોક્યુમેન્ટ આધારે જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ પેઢી અસ્તીત્વમાં લાવી બોગસ બીલીંગનું કામ કરી સરકારી ટેક્ષના નાણાની ઉચાપથ કરતા હોય તે અંગે પાલીતાણામાં એક,નીલમબાગમાં ત્રણ અને અમરેલી સાયબર પોલીસ સ્ટેશનમાં એક તથા અમરેલી ટાઉનમાં એક મળી કુલ છ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હોય. ડીજીપી દ્વારા તપાસ થવા એસઆઈપીની રચના કરેલ તે મુજબ […]

Read More

બાબરાના જામબરવાળા ગામે બળાત્કારના ગુનામા આરોપીને આજીવન કેદની સજા

અમરેલી, બાબરા તાલુકાના જામબરવાળા ગામે સગીરાને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બાઈકમા અપહરણ કરી સગીરા સાથે તા. 15-8-17 ના બપોરના સમયે બળાત્કાર ગુજારેલ હતો. આ બનાવમાં સગીરાની માતાએ બાબરા પોલિસ મથકમાં તા. 1-9-17 ના ફરિયાદ કરી હતી. ઉપરોકત કેસ અમરેલીના ત્રીજા એડીશનલ ડ્રીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વાય.એ. ભાવસાર સમક્ષ કેસ ચાલી જતા સરકારી પીપી જે.બી. રાજગોરની ધારદાર […]

Read More

અમરેલી જીલ્લાના ચાર કરોડ ઉપરાંતના ફ્રોડની તપાસ સીઆઈડીને સોંપાઈ

અમરેલી અમરેલીમાં લાંબા સમયથી ચર્ચામાં રહ્યા બાદ બે મહિના પહેલા સંભવિત કરોડો રુપિયાના ટ્રેડિંગ અને કરોડોની રકમના કોઈપણ પ્રકારના કાગળ વગર હવાલો કૌભાંડમાં પ્રથમ વખત જ ભોગ બનેલી એક મહિલા દ્વારા સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર કૌભાંડ ની તપાસ રાજ્યના ગ્રહો વિભાગ દ્વારા સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. આ અંગે મૂળ બાબાપુર […]

Read More

ભાજપના મોભી શ્રી પરશોત્તમ રૂપાલા સાથે સાંસદ શ્રી કાછડીયા અને પાંચેય ધારાસભ્યો એક સાથે સુરતમાં ઉપસ્થિત રહયા

અમરેલી, અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો અને સંસદ સભ્ય સહિત અમરેલી જિલ્લાના તમામ પદાધિકારીઓ અને તે પણ ભાજપના મોભી અને ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા સહિત એક સાથે એકત્ર થાય તેવા બહુ ઓછા પ્રસંગો આવતા હોય છે પણ સુરતમાં શનીવારે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઇ સુતરીયાના સન્માન માટે આખુ અમરેલી એકત્ર થઇ ગયું હોય […]

Read More

વડીયાનાં તાલાળીમાં પત્નિની માર મારી પતિ ગળાફાંસો ખાઇ ગયો : પત્નિ ગંભીર

અમરેલી, વડીયાનાં તાલાળી ગામે પત્નિને માર મારી પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બહાર આવતા ખળભળાટ મચી જવા પામેલ છે. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, તાલાળીનાં સીમ વિસ્તારમાં રહેતા શંકરભાઇ બધ્ોલ નામના શ્રમીક પોતાની 36 વર્ષની પત્નિ રાધાબેનને ગંભીર મરણતોલ માર મારતા તેણીને રાજકોટ દવાખાને ખસેડાઇ છે અને પત્નિને માર મારનાર શંકર […]

Read More

સાવરકુંડલાના મકાનમાં શોર્ટસર્કીટથી આગ લાગતા રૂ.21 હજારનું નુકશાન

અમરેલી, સાવરકુંડલા મહુવા રોડ ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રાજુભાઈ ખુમાણના રહેણાંક મકાનમાં ઈલેકટ્રીક શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા ઘરમા રાખેલ બે શેટી રૂ/-10,000 તથા સોની કંપનીનું ટીવી રૂ/-7000 તથા રસોડામાં રાખેલ પાણીનું ફીલ્ટર રૂ/-4000 મળી કુલ રૂ/-21,000 નું નુકશાન થયાનું સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ

Read More

શ્રી રૂપાલા,શ્રી સીઆર પાટીલ અવધ હેરિટેજ રિસોર્ટની મુલાકાતે

અમરેલી, રવીવારે ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ રાજકીય મહાનુભાવોની સાથે અમરેલીના અવધ હેરિટેજના મહેમાન બન્યા હતા.ભારત સરકારના ડેરી પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા અને સાંસદ નારણભાઇ કાછડીયા તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સૌરાષ્ટ્રના નંબર વન એવા અમરેલીના વરૂડી ખાતના […]

Read More