અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 1897, શ્વાસ લેવામાં સમસ્યાના 1630 કેસ મળ્યા હતા

અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 1897, શ્વાસ લેવામાં સમસ્યાના 1630 કેસ મળ્યા હતા

જેમાં ખાસ કરીને જાન્યુઆરી થી નવેમ્બરમાં સુધી માં 408 જેટલી પ્રસુતિ 108 ના સ્ટાફ દ્વારા કરાવવામાં આવેલ છે જે ખરેખર સરાહનીય કામગીરી છે.જિલ્લામાં વર્ષ દરમિયાન 36,373 કેસ આવ્યા, જેમાં સૌથી વધુ પ્રસૂતિના 17,760 કેસ ઈમરજન્સી વાહનોમાં નોંધાયાં તહેવારોના સમયગાળા દરમિયાન અકસ્માતો,દાઝી જવાના અને પટકાવાના કેસોમાં પણ વધારો નોંધાયો હતો અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીના 23 વાહનો, […]

Read More

અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨/જાન્યુઆરી નિમિત્તે રાજુલા વિશ્ર્વ હિન્દુ પરિષદ અક્ષત કળશ પુજા અર્ચના ધર્મ સભા મહા આરતી આયોજન કરવામાં આવ્યું

અયોધ્યા મંદિર  પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ અંતર્ગત રાજુલા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ધારનાથ મહાદેવ મંદિર ખાતે મહા આરતી અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું તથા તાલુકાના  રામપરા વૃંદાવન ધામ મંદિર આરતી અક્ષત કળશ પુજન કરવામાં આવ્યું હતું સ્વામી ગુરુકુલ શાળા તથા માં ખોડીયારન માતાજી મંદિર ખાતે પુજન અર્ચન વિધાર્થી બાળકો ઓ રામજી નારા સાથે રામનાં નારા […]

Read More

સરસ્વતી વિદ્યાલય જરખીયા માં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

શ્રી દયાશંકર બાપા સેવા ટ્રસ્ટ – સુરત સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય – જરખીયા, તા. લાઠી ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. સેવા,સંસ્કાર, અને શિક્ષણનુ સિંચન કરતી ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમો ધરાવતી આ એવી એકમાત્ર ગ્રાન્ટેડ શાળા છે કે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા સેવાના ભેખધારી શાળાના આચાર્યશ્રી વિજયભાઈ આર. ગુંદણીયાં દ્વારા શાળામાં ઘણી […]

Read More

બગસરા જૂની શાકમાર્કેટ માં નીલગાય નો આતંક દુકાન માં ઘુસી મચાવી તબાહી કર્યું વેર વિખેર

બગસરા શહેર માં અચાનક નીલગાય ઘુસી ગઈ હતી અને જૂની શાકમાર્કેટ માં દુકાનમાં ઘુસી તબાહી મચાવી હતી અને રહેલ માલ સામાન ને વી વિખેર કરી નાખેલ વિગતોનુસાર બગસરા શહેર માં આવેલ જૂની શાકમાર્કેટ માં અચાનક વિચારતા વિચારતા નીલગાય (રોજડું) ઘુસી ગયું હતું અને શાકમાર્કેટ માં આવેલ દુકાનો માં તબાહી મચાવી હતી અચાનક રોઝને જોઈ પબ્લિકમાં […]

Read More

સમગ્ર ગુજરાતમાં તા.૧ જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ-૨૦૨૪નું ભવ્ય અને દિવ્ય આયોજન

અમરેલી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં તા.૧ જાન્યુઆરી,૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૭ વાગ્યે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ-૨૦૨૪નું ભવ્ય અને દિવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક સહિતના સૂચિત સ્થળો પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યના અનેક નાગરિકો સહભાગી બનશે. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી, […]

Read More

બાબરા મા નગરપાલિકા વિસ્તારમાં વિકસિત યાત્રા નુ આગમન સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ મેળવતા લાભાર્થીઓ

બાબરા મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ ખાતે  ભારત સરકાર ની વિવિધ યોજનાઓ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નુ આયોજન કરાયુ હતું ત્યારે અમરેલી જિલ્લા મા ઠેર ઠેર યાત્રા નુ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે બાબરા શહેર નગરપાલિકા વિસ્તારમાં વિકસિત યાત્રા આવી પહોંચી હતી મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ ખાતે સાથે સરકાર  શ્રી વિવિધ યોજનાઓ ના […]

Read More

શિક્ષણ મંત્રી શ્રી પાનસેરિયા જન્મ દિવસ નિમિતે ૧૬૦ બાળકો નાસ્તો કરાવ્યો

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરિયા નાં જન્મ દિવસ નિમિતે રાજકોટ ના કુવાડવા ગામમાં આવેલ નિવાસી પ્રાથમિક સ્કુલ માં અભ્યાસ કરતા ૧૬૦ છોકરા ઓને નાસ્તો કરવા માં આવ્યો હતો આ કાર્યક્રમ પરમેશ્વર સેવા એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ કપિલ વેગડા  રાહુલ બહુકિયા હાજર રહી છોકરાવ ને નાસ્તો કરાવેલ તેમ ટ્રસ્ટ ના અજયભાઈએ જણાવેલ

Read More

બાબરામાં રાજકોટ ભાવનગર હાઇવે પરની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની માંગણી

બાબરા, બાબરા શહેર મા છેલ્લા ધણા સમયથી શેરી વિસ્તારમાં તેમજ રાજકોટ ભાવનગર હાઇવે રોડ પર આવેલી નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો મોટા ભાગ ની બંધ હાલતમાં છે અમુક સ્ટ્રીટ લાઇટ ના વિજ પોલ પડી ગયા છે ધણા સમયથી લાખો રૂપિયા ના ખર્ચ લાઇટ નાખવામાં આવી હતી હાલ દયાજનક હાલતમાં છે રાત્રે ના સમયે હાઇવે પર નિકળતા […]

Read More

બગસરાની શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીની કુંકાવાવ બ્રાંચમાં આપેલ ચેક રિટર્ન થતા 2 વર્ષની સજા

બગસરા, આ કામ નાં ફરીયાદી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી બગસરા ની .મોટી કુંકાવાવ શાખા માંથી ચેક ધિરાણ લોન નાં ખાતાં નં.399 થી તા.05/06/2020 નાં રોજ રૂ.1,50,000/- ની લોન લીધેલ જે લોન પેટે મંડળી ની તમામ હપ્તા પેકીરૂ.1,77,624/- નો ચેક મહેશભાઈ રવજીભાઇ આંબલીયા રહે,બરવાળા બાવીશી,તા.વડીયા જી.અમરેલીવાળા એ તા.23/03/2023 નાં રોજ અમરેલી નાગરિક સહકારી […]

Read More