રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી

રાજુલા, ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળા રાજુલા, જાફરાબાદ વિસ્તાર ધરાવતા રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી છે. અમરેલીની પાંચ બેઠકમાંથી સૌથી વધ્ાુ લીડ રાજુલા આપશે તેવો વિશ્ર્વાસ શ્રી રવુભાઇએ વ્યક્ત કરેલ હતો જે સાચો પડયો છે જેમાં 70 હજાર જેવી લીડ આ બેઠકે ભાજપને અપાવી છે.

રાજુલા આરટીઓમાં એકડો લેવા નવ લાખ અગિયાર હજાર ચુકવ્યા

રાજુલા, રાજુલા શહેરમાં રહેતા અને નેશનલ હાઇવે પર કડીયાળી નજીક હોટલ દર્શન ધરાવતા હરેશભાઈ વાઘ જે કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ તેમજ હોટલ દર્શનના માલિક તેમણે એક ફોરવીલ ગાડી હુંડાઈ ક્રેટા ઓટોમેટીક ટોપ મોડલ જેની કિંમત આજની તારીખે બાવીસ લાખ પંચોતેર હજાર હોવાનું જણાવેલ અને આ ગાડી પોતાના માટે તેમને ખરીદી કરી પરંતુ કહેવાય છે ને કે શોખની […]

રાજુલામાં જર્જરીત બિલ્ડિંગો સામે કાર્યવાહી કયારે ?

રાજુલા, રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટનાથી તંત્ર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે ફાયર સિસ્ટમ આવી છે કે કેમ તે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને તંત્ર કડક હાથે કામગીરી કરી રહેલ છે ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર ફકત ફાયર ની જ કામગીરી કરશે કે બીજી કોઈ કામગીરી નજર […]

રાજુલાના અમુલીની સીમમાં હત્યા કરી ફરાર થયેલ એક આરોપીને ઝડપી લીધો

રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમૂલી અને બાબરીયાધાર ગામની માંથી મહુવા તાલુકાના દુધેરી ગામના જેન્તીભાઈ પાછાભાઈ શિયાળ નામના યુવકની 2 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ લાશનો કબજો લેતા માથાના ભાગે ઇજા સામે આવતા પ્રથમ અકસ્માતે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી પરંતુ ઘટનામાં ઇજા હોવાને કારણે સાવરકુંડલા […]

રાજુલામાં એક પણ સ્થળે ફાયર એનઓસી નથી ?

રાજુલા, રાજુલા શહેરમાં એક વર્ષમાં 20 નવા દવાખાના અને 15 જેટલા ફાઈનસ બેંકો 10 જેટલી હોટલો ખુલ્લી પરંતુ હાયર એનઓસી ન હોવાની લોકોમાં સરસા જોર પકડ્યું એનઓસી કાઢી આપવાની કામગીરી અમરેલી ફાયર ઓફિસરની કચેરી મારફત દાખલા કાઢી દેવામાં આવે છે અને તેની તપાસણી ચેકિંગ નગરપાલિકા અને જિલ્લાનું આરોગ્યતંત્ર હોય છે પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ સફાળો […]

રાજુલાના ખાખબાઇ ધાતરવડી નદીમાં તરૂણનું ડુબી જતાં મોત

રાજુલા રાજુલા તાલુકાના ખાખબાઇ ગામના પાદરમાં ધાતરવડી નદીમાં વિક્રમ વિષ્ણુભાઇ ચૌહાણ ઉ.વ.15 નદીના ઘુનામાં ન્હાવા પડેલ પોતાને તરતા આવડતું ન હોય જેથી અચાનક ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું કાકા માનસંગભાઇ છનાભાઇ ચૌહાણે રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. અમરેલી જીલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક પસાર થતી ધતારવડી નદીમાં કેટલાક યુવકો બાળકો કાળઝાળ […]

રાજુલાની એકિસસ બેન્કના એટીએમમાં આગ લાગી

રાજુલા, રાજુલા મેઇન બજારમાં આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં અચાનક આગ લાગવાની ધટના બનવા પામી આ આગ લાગવાથી આજુબાજુના વેપારીઓમાં અફડા તફડી નો માહોલ જોવા મળ્યો આ આગની ઘટનાથી આ વિસ્તારોમાં લોકોના ટોળેટોળા જોવા મળ્યાનજીકમાં જ પોલીસ સ્ટેશન હોવાથી તાત્કાલિક સમાચાર મળતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવેલીપોલીસ આવતા જ આજુબાજુના વિસ્તારોમાં અવરજવર બંધ કરાવવામાં […]

દરિયા પાસે આવેલ રાજુલા ગરમીથી ત્રાહિમામ

રાજુલા, રાજુલા શહેરમાં ધાતરવડી ડેમ ભર્યો હોવા છતાં બોરવેલ માંથી પાણી ખૂટતા દરિયા કિનારો નજીક હોવા છતાં લોકો ઘરની નીકળતા નથી રાજુલા શહેરમાં ભયંકર ગરમીનો વાતાવરણ જોવા મળે છે ત્યારે કાળજાળ ગરમીમાં કોઈ ઘર બહાર જોવા મળતું નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે જેમાં પણ ઉદ્યોગો મીઠાના અગરિયાઓ તેમજ સિન્ટેક્સ માં […]

રાજુલા પાસે વાહન હડફેટે બે ના મોત : એકને ઇજા

રાજુલા, રાજુલાનાં દાતરડી વિસળીયા વચ્ચે બાઇક ચાલકને ભારે વાહને ટક્કર મારતા બે વ્યક્તિ જેમાં બાવકુભાઇ રસાભાઇ ધ્ાુંધળવા અને ભોળાભાઇ નરસિંહભાઇ ધ્ાુંધળવા બંનેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ટ્રીપલ સવારી બાઇક અને ભારે વાહનનાં અકસ્માતમાં બાઇકમાં ત્રણ વ્યક્તિ હતા તેમાં બે મોત થયા છે જ્યારે પ્રવિણભાઇ ભરતભાઇ ચુડાસમાને ગંભીર ઇજા થતા સારવાર માટે મહુવા હોસ્પિટલમાં […]

રાજુલામાં મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ

રાજુલા, રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શનથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે નાસ્તા ફરતા આરોપી અંગેની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્ચ આધારે રાજુલા ડોળીના પટ્ટમાં સરકારી ગોડાઉન પાસે સદરહુ ગુન્હામાં ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે અમીતભાઇ દીલીપભાઇ માળી ઉ.વ.19 ધંધો. રહે.રાજુલા,ડોળીનો પટ,સરકારી અનાજના ગોડાઉન પાસે તા.રાજુલાવાળાને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ […]