અમરેલી અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી June 14, 2024 0 comment અમરેલીના સુરગપરા ગામમાં દોઢ વર્ષની બાળકી આરોહી વાડી વિસ્તારમાં અંદર જે 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા 108 અને ફાયર ફાઈટર ની ટીમ એ ઘટના સ્થળે પહોંચી જઈ બાળકીનો રેસક્યુ કરવાની તજવીજ શરૂ કરી છે.