ધારીના છતડીયામાં મહિલાએ એસીડ પીધ્ાું

અમરેલી,
ધારી તાલુકાના છતડીયા ગામે રહેતી રૂપલબેન વિજયભાઈ બાંભણીયા ઉ.વ. 25 ના લગ્ન બે વર્ષ પહેલા થયેલ હોય.અને લગ્ન જીવન દરમ્યાન દવા લેવા છતા પણ સંતાન થતું ન હોય જેથી પોતાને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ઘરમાં પડેલ એસીડની બોટલમાંથી થોડુક એસીડ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી