ધારી શહેરમાં સમી સાંજે જોરદાર માવઠું : 20 મીનીટમાં અડધો ઈંચ

ધારી,

ધારી શહેરમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો હાલમાં શરૂ થયેલી ગુલાબી ઠંડી વચ્ચે અચાનક વરસાદ ખમકતા ઘડીભર માટે દોડધામ થઈ હતી અને જનજીવન તરફ થઈ ગયું હતું સતત 20 થી 25 મિનિટ સુધી લગભગ અડધા ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.