સાવરકુંડલાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર બાઈકને ડમ્પરે હડેફેટે લેતા પત્નિનું મૃત્યું

અમરેલી,
રાજુલા તાલુકાના કુંભારીયા ગામના હિંમતભાઈ વેલજીભાઈ ભેસાણીયા અને તેમના પત્નિ વિલાસબેન હિંમતભાઈ ભેંસાણીયા ઉ.વ.45 દિકરાનું સગપણ કરેલ હોવાથી કુંભારીયાથી ગઢીયા વીરપુર હારડો દેવા માટે જતા હતા ત્યારે આજે સવારે 9:45 કલાકે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર પહોંચતા બોકસર જી.જે. 1ડી.ઈ.8812 સાથે ડમ્પર જી.જે.14 એકસ.5881 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈકને હડફેટે લેતા પત્નિ વિલાસબેનને ગંભીર ઈજાપહોંચાડઘટના સ્થળે મોત નિપજાવી પતિ હિંમતભાઈના સામાન્ય ઈજાઓ કર્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાઈ પી.આઈ. પી.એલ. ચૌધરી ચલાવી રહયા