નાના લીલીયામાં યુવાનનું ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત થયું

અમરેલી,
લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે રહેતા મનોજભાઈ નાગજીભાઈ ગોઠડીયા ઉ.વ.22 આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતે કંટાળી જઈ પોતે પોતાની મેળે કોઈ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું વિનુભાઈ અરજણભાઈ ગોઠડીયાએ લીલીયા પોલિસ મથકમાં જાહેર કરેલ