રાજુલાના મોરંગીમાં પરીણીતાનું એસીડ પી જતા મોત

અમરેલી,
રાજુલા તાલુકાના મોરંગી ગામે રહેતી નયનાબેન અશોકભાઈ વાઘ ઉ.વ. 37 કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી જતા પ્રથમ મહુવા અને વધ્ાુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાતા મૃત્યું નિપજયાનું પતિ અશોકભાઈ વાઘે ડુંગર પોલિસ મથકમાં જાહેર કરેલ