ડુંગળીની નિકાસબંધી હટાવવા સાંસદશ્રી કાછડીયાની રજુઆત

અમરેલી,

અમ2ેલી ક્ષેત્રના ખેડુતો તેમજ ડુંગળી ખ2ીદ ક2તા વિવિધ માર્કેટીંગ યાર્ડ ત2ફથી ક2વામાં આવેલ 2જુઆતોના અનુસંધાને અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા ા2ા કેન્ સ2કા2 ા2ા ડુંગળીના વિદેશ નિકાસ પ2 લાદવામાં આવેલ પ્રતિબંધ બાબતે પુન: વિચા2ણા ક2ી નિકાસ હટાવવા બાબતે આદ2ણીય વડાપ્રધાન શ્રી ન2ેન્ભાઈ મોદી સાહેબ, કેન્ીય કૃષિ મંત્રી શ્રી અરૂણ મુંડાજી, ગુજ2ાત 2ાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્ભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી 2ાઘવજીભાઈ પટેલને લેખીત 2જુઆત ક2ેલ છે. સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ ક2ેલ 2જુઆતમાં જણાવેલ છે કે, હાલમાં ડીસેમ્બ2થી એપ્રિલ માસ દ2મ્યાન ખેડુતો તેમના ખેત2માં ઉત્પાદીત થતી ડુંગળીનું વેચાણ ક2વા સીધા જ તેમને લાગુ પડતા માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચે છે. આ ડુંગળીની ટકાઉ શક્તિ 1પ થી 20 દિવસ સુધીની જ હોય છે, જેથી માર્કેટીંગ યાર્ડ પણ વધુ સમય માટે ડુંગળીનો સંગ્રહ ક2ી શક્તા નથી. જેના કા2ણે નકકી ભાવ મુજબ થતી 2કમ સીધી જ ખેડુતોને મળે છે. હાલમાં ખેડુતોને ડુંગળીના પ્રતિ ક઼િગ્રા. રૂા. 2પ થી 3પ ના ભાવ મળી 2હયા છે જે ખુબ જ વ્યાજબી છે. કા2ણ કે, ગત વર્ષે જાન્યુઆ2ી માસથી મે માસ સુધી ખેડુતોને ડુંગળીના ભાવો પ્રતિ 20 કિલોના માત્ર રૂા. 60 થી 80 રૂપીયા એટલે કે પ્રતિ કિલો 3 થી 4 રૂપીયા મળેલ હતા. જેના લીધે ગત વર્ષે ખેડુતોને ખુબ જ નુકશાની ભોગવવી પડેલ હતી. જેથી ગુજ2ાત સ2કા2ે ખેડુતોને 2ાહત માટે પ્રતિ ક઼િગ્રા. રૂા. 2 લેખે સહાય પણ ચુક્વેલ હતી. સાંસદશ્રીએ વધુમાં જણાવેલ હતુ કે, કમોસમી વ2સાદના લીધે પાકને થયેલ નુકશાનના પગલે હાલ બજા2માં ડુંગળી ઓછી આવી 2હી છે. આ કા2ણોસ2 વિઘા દીઠ ઉત્પાદન પણ ખેડુતોને ઓછું મળી 2હેલ છે જેથી પડત2 કિંમત પણ ઉંચી થાય છે. જો કેન્ સ2કા2 ા2ા ડુંગળીના વિદેશ નિકાસ પ2 લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવામાં આવે તો ગત વર્ષે ખેડુતોને થયેલ નુકશાનીની ઘણા અંશે ભ2પાઈ થઈ શકે તેમ છે. તેથી ડુંગળીના વિદેશ નિકાસ પ2 લાદવામાં આવેલ પ્રતિબંધ અંગે સ2કા2શ્રી ત2ફથી પુન: વિચા2ણા ક2ી ખેડુતોના હિતમાં વિદેશ નિકાસને મંજુ2ી આપવા બાબતે અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ કેન્ સ2કા2 અને 2ાજય સ2કા2માં અસ2કા2ક 2જુઆત ક2ેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબા2ી યાદીમાં જણાવેલ