અમરેલી જીલ્લામાં પુરઝડપે તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનો રખાતા 8 સામે ફરિયાદ

અમરેલી ,
અમરેલી જીલ્લામાં પુરઝડપે અને બેફીકરાઈથી તેમજ ટ્રાફીકને અડચણરૂપ વાહનો રાખતા પોલિસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડુંગરમાં છકડો રીક્ષા જી.જે. 11 7502ના ચાલક ફારૂક અલારખભાઈ કલાણીયા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા તેમજ જાફરાબાદ સામાકાંઠે બાઈક જી.જે. 14 બી.સી. 6764 રોહિત રામદાસભાઈ સોલંકી પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા , રાજુલામાં કનુ રામભાઈ વાળા રહે. નેસડી તા. ખાંભા મહેન્દ્રા છોટાહાથી જી.જે. 14 ઝેડ. 1752 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા , રાજુલામાં નવી કાતર ગામના દિપક રવજીભાઈ ચૌહાણ સ્પ્લેન્ડર પ્લસ જી.જે. 01 એસ.બી. 1774 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા , રાજુલામાં રામપરા ગામના જયંતિ સવજીભાઈ ચાવડા મહેન્દ્ર બોલેરો પીકઅપ જી.જે. 06 ડબલ્યુ 8876 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા તેમજ લીલીયામાં સામંત દાનાભાઈ ખુમાણ છકડો રીક્ષા જી.જે. 14 ટી. 6154 ટ્રાફીકને અડચણરૂપ રાખતા તેમજ અમરેલીમાં માહીર ઉર્ફે માયલો હનીફભાઈ મલેક કટલેરીની લારી ટ્રાફીકને અડચણરૂપ રાખતા , અમરેલીમાં સમીર કાદરભાઈ કુરેશી છકડો રીક્ષા જી.જે. 07 ટી. 6001 ટ્રાફીકને અડચણરૂપ રાખતા પોલિસે કાર્યવાહી હાથ ધરી ફરિયાદ