સાવરકુંડલા શહેરમાં ફોરવ્હીલ ચાલકે બાઈકને હડફેટે લઈ લેતા પ્રૌઢનું મોત

અમરેલી ,
સાવરકુંડલા કે.કે. હાઈસ્કુલ ચોકડીએ ગોકુળનગરમાં રહેતા કનુભાઈ અરજણભાઈ કાનાણી નામના પ્રૌઢ તા. 7-12 ના બપોરના બજાજ સીટી 100 જી.જે. 05 ડી.આર. 5780 લઈને જુના ખોડીગામ જવાના રસ્તે આવેલ વાડીએ જતા હતા. તે દરમ્યાન કે.કે. હાઈસ્કુલ ચોકડીએ પહોંચતા એસ.વી . દોશી હાઈસ્કુલ તરફથી હુંડાઈ ઓરા ફોરવ્હીલ જી.એ. 06 એફ. 1460 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે ભટકાવી શરીરે નાની મોટી ઈજા કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી નાસી ગયાની દિલિપભાઈ અરજણભાઈ કાનાણીએ સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ