બગસરાની બજારમાં એસટી બસો સહિત બેફામ દોડતા વાહનો

બાબાપુર,
ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા પ્રશ્ર્નોનાં ઉકેલ માટે નિકાલ ન થતા હડતાલનાં આપેલા એલાન મુજબ અમરેલી જિલ્લાનાં ગ્રામીણ ડાક સેવકો હડતાલમાં જોડાયાં છે. સતત ચોથા દિવસે પણ હડતાલ યથાવત રહી હતી. તેથી ગ્રામ્ય વિસ્તારમાં કામગીરીઓ ઠપ્પ થઇ ગઇ છે. બીજી તરફ સરકાર માંગણી ન સ્વિકારે ત્યાં સુધી હડતાલ શરૂ રહેશે તેમ કર્મચારીઓ પણ લડાયક મુડમાં છે. આ હડતાલમાં 500 થી વધ્ાુ કર્મચારીઓ જોડાયા છે તેમ સેક્રેટરી ઘનશ્યામભાઇ જોષીએ જણાવ્યું