ચલાલા ધારી રોડ ઉપર સીમેન્ટના થાંભલા સાથે બાઈક ભટકાતા પ્રૌઢનું મોત નિપજ્યું

અમરેલી,
ચલાલા ધારી રોડ ઉપર હરીબા મહિલા કોલેજની સામે મુળ ધારી વેકરીયાપરા હાલ સુરત રહેતા પ્રવિણભાઈ જીવાભાઈ વણોદીયા ઉ.વ. 42 હીરો સ્પ્લેન્ડર જી.જે. 01 ડી.સી. 1283 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રોડની સાઈડમાં પીજીવીસીએલના સીમેન્ટના થાંભલા સાથે ભટકાવી માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ કરી મૃત્યું નિપજાવી ગુનો કર્યાની જીવાભાઈ ભાણાભાઈ વડોદીયાએ ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ