અમરેલી અને પ્રતાપપરા રોડે દરગાહ પાસે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

અમરેલી,
અમરેલીમાં તેમજ પ્રતાપપરા રોડે દરગાહ પાસે કોઈ જગ્યાએ સગીરાને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ શરીર સંબંધ બાંધી તા. 17-12 ના બીજી વખત ભગાડી જઈ પ્રતાપપરા રોડે દરગાહ પાસે કોઈ જગ્યાએ શરીર સંબંધ બાંધી ભોગ બનનારે ના પાડવા છતા આરોપીએ બળાત્કાર ગુજારી જાતિય હુમલો કર્યાની સગીરાની માતાએ અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ