અમરેલી જિલ્લામાં વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અનોખી રીતે પહેલ

અમરેલી,
હાલ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે તો વિદ્યાર્થીઓને પરીક્ષા વિશે ગંભીરતા કેવી રીતે લાવવી, લાંબા સમય સુધી કેવી રીતે યાદ રાખવું, નબળા વિદ્યાર્થીઓને સારા માર્ક સુધી કઈ રીતે પહોંચવું અને વિષયનું રીવીઝન કેવી રીતે કરવું? એમના માટે સમગ્ર અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં રેડ એન્ડ વાઇટ મલ્ટીમીડિયા ના પરિવાર દ્વારા તેઓને આઈટી જાગૃત્તા વિશે જણાવવામાં આવ્યું છે સાથે આઈ ટી ક્ષેત્રે કઈ રીતે સારી એવી નોકરી મેળવી શકે જેથી આગળની કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી નીવડે જે સેમિનાર થકી જણાવવામાં આવ્યું હતું .વિદ્યાર્થીઓને સપનાઓને સકારાત્મક બદલીને સકારાત્મક સફળતામાં રૂપાંતર કરવાનો એક નાનકડો પ્રયાસથી સારું પરિણામ બને છે.ગુજરાતની નંબર વન આઈટી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે રેડ એન્ડ વાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન જેની હાલમાં 19 થી પણ વધારે શાખાઓ ગુજરાતમાં કાર્યરત છે તેમજ 37,500 થી પણ વધારે વિદ્યાર્થીઓ આઈ ટી ક્ષેત્રે રોજગારી મેળવી ચૂક્યા છે અને ખુશીની વાત એ છે કે હવે વિદ્યાર્થીઓ આઈટી વિશે શિક્ષણ મેળવવા માટે બહાર જવાની જરા પણ જરૂર નથી કેમકે આ સંસ્થા હવે અમરેલીમાં પણ આવી ચૂકી છે. સંસ્થા વિશે વધુ જાણવા માટે રેડ એન્ડ વાઈટ મલ્ટીમીડિયા ગ્રુપ ની વેબસાઈટ અથવા તમારા નજીકની કાર્યાલય નો સંપર્ક કરવો. સફળ ભવિષ્ય માટે એક નવી સફર પ્રારંભ થવાનો માર્ગ હંમેશા ખુલો છે.