અમરેલી તાલુકાના ડબલ ફેટલના ગુન્હામાં આરોપી ઝડપાયો

અમરેલી,
અમરેલી તાલુકા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી પી.બી.લક્કડની રાહબરી હેઠળ અમરેલી તાલુકા ટીમ દ્વારા સદર ગુન્હો અને ડીટેક્ટ હોય જે બાબતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલા ભભ્ફ કુટેજ તપાસી સદર ગુન્હામાં સંડોવાયેલ વાહન તથા વાહનચાલક આરોપીને ગણતરીના કલાકોમા આરોપી રાકેશભાઈ સોમલાભાઇ પરમાર ઉ.વ.28 ધંધો.ડ્રાઇવિંગ રહે. અમરેલી. લાલાવાવ હનુમાન પાસે તા.જી. અમરેલી મુળ રહે. સેજાવાડા તા. ભાભરા જિ.અલીરાજપુર મધ્યપ્રદેશને પકડી પાડી ગુન્હો ડીટેકટ કરેલ