અમરેલીમાં કળશ યાત્રાનું સ્વાગત: રાજકમલ ચોક થી ભવ્ય શોભાયાત્રા નીકળી

અમરેલીમાં કળશ યાત્રાનું સ્વાગત: રાજકમલ ચોક થી ભવ્ય શોભાયાત્રા નીકળી

અમરેલી શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર થી નાગનાથ મહાદેવ મંદિર સુધી અયોધ્યાથી આવેલ અક્ષત (ચોખા) કળશ લઈ જવામા આવ્યા આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આ કાર્યક્રમ નાં આયોજક શ્રી વેપારી મહા મંડળ – ટાવર ચોક વેપારી એસોિયેશન  અને  સારહી યુથ ક્લબ નાં પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી હાજર રહ્યા હતા સારહી ના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના હોદેદારો અને નગરપાલિકાના સદસ્યો પણ જોડાયા હતા