ગાંધીનગર ખાતે રાજ્યપાલની મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા

ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા મુલાકાત દરમિયાન તેમને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદનોના ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું