અમરેલી જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબીના પી.આઈ. એ.એમ. પટેલ, પી.એસ. આઈ. એમ.બી. ગોહિલ અને સ્ટાફે ખડખંભાળીયા ગામના વિજય ઉર્ફે સંજય ખોડુભાઈ વાળાને અમરેલી જીલ્લામાં વિદેશી દારૂની હેરફેરના સાવરકુંડલા રૂરલના બે વંડા અને ખાંભા મળી ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ મોબાઈલ આઈફોન રૂ/-20 ,000 , એક કીપેઈડ મોબાઈલ રૂ/-500 , જીયો કંપનીનું એક રાઉટર રૂ/-2000 તથા હુંડાઈ ફોરવ્હીલ જી.જે. 14 બી.એ. 9782 મળી કુલ રૂ/-5,22,500 નો મુદામાલ કબ્ઝે