શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ નાં એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ નું ધારેશ્વર ખાતે શુભ પ્રારંભ

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ નાં એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ નું ધારેશ્વર ખાતે શુભ પ્રારંભ

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ નાં એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ નું ધારેશ્વર ખાતે શુભ પ્રારંભ. શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કૉલેજ નાં એન.એસ.એસ.યુનિટ એક તથા બે નો વાર્ષિક કેમ્પ ધારેશ્વર ગામ માં કૉલેજ કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીજ્ઞેશ ભાઈ વાજા ના અધ્યક્ષ સ્થાને  ઉદઘાટન સમારંભ યોજાયો. અતિથિ વિશેષ શ્રી કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ તથા સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા સરપંચ શ્રી દિલીપ ભાઈ સોજીત્રા તથા છત ડી યા ઉપ સરપંચ શ્રી વીરભદ્ર ભાઈ ડાભીયા ,આચાર્યા શ્રી હિરલ બેન ઠાકર, વાઇસ   પ્રિન્સિપાલ શ્રી  રાજુ ભાઈ મકવાણા તથા સીએમ સી કમિટી અધ્યક્ષ શ્રી હિતેશ ભાઈ શાહ તથા કારોબારી સભ્ય શ્રી ગિરધર ભાઈ  ઉનાગર તથા કાન્હા વિશ્વ વિદ્યાલય નાં ટ્રસ્ટી શ્રી પરેશ ભાઈ જોશી નાં અતિથિ વિશેષ સ્થાને યોજાયો. કાર્ય ક્રમ ની શરૂઆત ભાવ મયી પ્રાર્થના બાદ મહેમાનો નાં હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પુષ્પ ગુચ્છ થી સ્વાગત બાદ પ્રિન્સિપાલ ડો. રીટા બેન રાવલ શાબ્દિક સ્વાગત બાદ એન.એસ.એસ ટીમ તથા  ધારે શ્વર પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.પ્રોગ્રામ ઓફીસર શ્રી જાગૃતિ બેન તેરૈયા દ્વારા એન એસ.એસ. વાર્ષિક કેમ્પ  નું પ્રયોજન હેતુ તથા પ્રવૃત્તિ ની રૂપ રેખા પ્રસ્તુત કરવામાં આવી. મહિલા શક્તિ કરણ અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી નાં શીર્ષકને સમાજ સમક્ષ મૂકવામાં આવેલ. સમગ્ર કાર્ય ક્રમ નું સંચાલન પ્રોગ્રામ ઓફીસર પ્રોફેસર ડો.સોનલ બેન ઝાપડિયા દ્વારા કરવામાં આવેલ.એન.એસ એસ.ટીમ દ્વારા જહેમત  ઉઠાવવામાં આવેલ.