અમરેલીમા મોટા માચિયાળા પાસે આવેલ નવા બાયપાસ રોડ પર અચાનક ફોરવ્હીલમાં ભભૂકી આગ

અમરેલીમા મોટા માચિયાળા પાસે આવેલ નવા બાયપાસ રોડ પર અચાનક ફોરવ્હીલમાં ભભૂકી આગ

અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી થી મોટા મચિયાળા જતા ન્યૂ  બાયપાસ રોડ પર અચાનક Alto CNG/Petrol ફોરવીલ નંબર  GJ-13-N-1812 મા આગ લાગવાની  ઘટના બનેલ તેના અનુસંઘાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી.  પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ. તથા આ સંપૂર્ણ ઘટના મા કોઈ જાન હાની થયેલ નથી.કામગીરી કરનાર ફાયર સ્ટાફ:- ૧ પ્રવીણભાઇ ચૌહાણ ર. જયદીપભાઇ ઇસોટીયા૩. સાગરભાઇ પુરોહિત ૪.દિલીપભાઇ રાઠોડ 5.યોગેશભાઈ  એ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.