અમરેલી જીલ્લામાં નવ વાહન ચાલકો સહિત કુલ 36 શરાબીઓ ઝડપાયા

અમરેલી
અમરેલી જીલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપર થર્ટી ફસ્ટ પુર્વે નાકાબંધી કરતા ગોઠવાયેલા ચુસ્ત બંદોબસ્તના કારણે અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી 9 વાહન ચાલકો સહિત કુલ 36 નશાખોરોને પોલિસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી હતી.