ગુજરાત નાપોલીસ તંત્ર અને રેવન્યુમાં નવા વર્ષમાં આવશે મોટા પાયે ફેરફારો

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આપ્યો આદેશ 30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની થશે બદલી રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા તાકીદ ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ ,પીઆઇ અને ડીવાયએસપીઓ માં મોટા પાયે બદલી આવશે રેવન્યુમાં  મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોમાં પણ આવશે બદલી નો ઘાણવો ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ શરૂ કરી કવાયત