અમરેલી જીલ્લામાં 8 વાહન ચાલકો સહિત 34 નશાખોરો ઝડપાયા

અમરેલી,
અમરેલી જીલ્લામાં થર્ટી ફસ્ટ અને નાતાલ દરમ્યાન પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શનથી પોલિસે ગોઠવેલ નાકાબંધીના કારણે જીલ્લાની તમામ ચેકપોસ્ટ ુપર પોલિસની સર્તકતાના કારણે જુદા જુદા સ્થળોએથી 8 વાહન ચાલકો સહિત 34 નશાખોરોને પોલિસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી