ચાંચ બંદરે 150 મીટરનો પુલ બને તો લોકોની કાયમી મુશ્કેલી દુર થાય

રાજુલા,

ચાંચ બંદર ગામ દરિયાઈ કિનારા ઉપર આવેલું છે આ બંદરે જવા આવવા માટે રાજુલા થી પાંચ પીપળી કાંઠા એ સમઢીયાળા ખેરા પટવા અહી ફરવા જવું પડે છે આ પાંચ ગામડા ગામની વસ્તી 35,000 ની છે જેમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય તે હેરાન થાય છે રોજગારી વાળા હેરાન થાય છે અને 35 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે આખો દિવસ શ્રમિક કે રોજગારીએ જતા હોય તેવા લોકો હેરાન પરેશાન થાય છે જ્યારે ગ્રામ્ય ગામડાઓની રજૂઆત એવી છે કે વિક્ટર ધક્કાથી ચાંચ બંદર સુધી 150 મીટર ધક્કો બાંધવામાં આવે તો હાલ 35 કિલોમીટર ફરવા જવું પડે નહીં હાલ તો લોકો બોટ વહાણ વગેરેમાંમોટરસાયકલો બોટમાં નાખીને સામે કાંઠે લઈ જાય છે જેમાં સમયમાં પણ ખૂબ ફાયદો થાય વોટ માં મોટરસાયલ નાખવાથી પણ પેટ્રોલનો બચાવ થાય જે તસવીરમાં જણાય છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને પાંચ ગામના લોકોએ તાજેતરમાં રજૂઆત કરતા હીરાભાઈ સોલંકી એ આ પ્રશ્ન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ બંદર વિભાગના મંત્રી વગેરેને જણાવીને જણાવ્યું કે અમારે 150 મીટર નો ધક્કો વિકટર થી સાસ બંદર વચ્ચે ખાડીમાં બાંધવામાં આવે તો કાયમી પ્રશ્ન હલ થઈ જાય સમય વસે પૈસા બચે ઉપરાંત લોકો રોજગારી નજીક પ્રાપ્ત થાય એ પીપાવાવ એલ એન્ડ ટી જી એચસી એલ રિલાયન્સ વગેરે રોજગારી માટે આ પાસ ગામના લોકો જઈ શકે જઈ આ પ્રશ્ન ગંભીરતા લઈ હીરાભાઈ સોલંકી વહેલી તકે આ પુલનું કામગીરી ઝડપથી મંજૂર થાય તેવી રજૂઆત કરી હતી વર્ષોથી આઝાદીથી લોકો હેરાન થાય છે તેનો કાયમી અંત આવે આ માટે હીરાભાઈ સોલંકી સતત જાગૃત રહે સરકારમાં વહેલી તકે બજેટ ફાળવે અને કામ મંજૂર કરે આ રજૂઆત આ વિસ્તારના જાગૃત ધારાસભ્યએ મુખ્યમંત્રીની કાર્યાલય કુંવરજીભાઈ બાવળીયા તમામ સરકારના અધિકારીઓને તથા કુવરજીભાઈ બાવળીયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ને પાઠવ્યો