બગસરામાં એસટી ડેપોમાં ભારત સંકલ્પ યાત્રા સફાઈ અભિયાન અંતર્ગત કાગળ ઉપર સફાઈ

બગસરા એસટી ડેપોમાં ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સફાઈ અભિયાન માં બગસરા એસટી ડેપો માં આવતી તમામ બસોમાં કોઈપણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને માત્રને માત્ર ડ્રાઇવર કંડકટર પાસે સહી કરી અને બસ સાફ થઈ ગઈ છે તેવી સહી લેવામાં આવે છે સફાઈ ના નામે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવે શક્યતા છે આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા પ્રેસ મીડિયાને જણાવ્યું છે કે આ બાબતે તપાસ કરવામાં નહીં આવે તો અમો મુખ્યમંત્રી ઓનલાઈન કાર્યક્રમમાં રાબેતા મુજબ અરજી દાખલ કરવામાં આવશે જેનો જવાબ જવાબદાર અધિકારી એ આપવાનો રહેશે જોકે આ બાબતે માહિતી આપનાર નાગરિકે પ્રેસ મીડિયાને જણાવ્યું છે કે આ બાબત અમારી પાસે પુરાવા છે જેથી યોગ્ય તપાસ કરે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સફાઈ બાબતમાં લાખો રૂપિયાનો ગ્રાન્ટ મોકલે છે ત્યારે બગસરામાં એસટી ડેપોમાં અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા ભ્રષ્ટાચાર કરવા કાંઈ બાકી રાખતા નથી આ બાબતે લોકોની માંગ ઉઠી છે કે બગસરા એસટી ડેપોમાં તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવે એવી શક્યતા છે