ચિતલ પોસ્ટ ઓફીસની તીજોરી તોડી રૂા.34 હજારની ચોરી

અમરેલી,
બાબરા દાનેવ નગરમાં વનરાજભાઈ પ્રતાપભાઈ બસીયા પોતાના માલિકીના પ્લોટમાં રહેણાંક મકાનનું બાંધકામ શરૂ હોય. દિનેશ ચૌહાણ , જસુબેન ચૌહાણ, મંજુબેન ચૌહાણ, તથા અજાણી મહિલાએ બાજુમાં રહેતા હોય અને તેમને બાંધકામ કરવા દેવું ન હોય જેથી આરોપીઓએ વનરાજભાઈની માલિકીના પ્લોટમાં ગેરકાયદેર પ્રવેશ કરી કુહાડા જેવા હથીયારો વડે દિવાલ પર બીમકોલમ બનાવવા લગાવેલ લોખંડની પ્લેેટો ઉખાડી નાખી તેમજ ઈંટો પાડી રૂ/.15,000 નું નુકશાન કર્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ