બગસરા જૂની શાકમાર્કેટ માં નીલગાય નો આતંક દુકાન માં ઘુસી મચાવી તબાહી કર્યું વેર વિખેર

બગસરા શહેર માં અચાનક નીલગાય ઘુસી ગઈ હતી અને જૂની શાકમાર્કેટ માં દુકાનમાં ઘુસી તબાહી મચાવી હતી અને રહેલ માલ સામાન ને વી વિખેર કરી નાખેલ વિગતોનુસાર બગસરા શહેર માં આવેલ જૂની શાકમાર્કેટ માં અચાનક વિચારતા વિચારતા નીલગાય (રોજડું) ઘુસી ગયું હતું અને શાકમાર્કેટ માં આવેલ દુકાનો માં તબાહી મચાવી હતી અચાનક રોઝને જોઈ પબ્લિકમાં નાસ ભાગ પામવા હતી અને રોઝડાએ ભાગમ ભાગ કરતા માણસો બચવા નાશી ભાગ કરવા લાગ્યા હતા અચાનક દુકાનમાં ઘુસી બહાર નીકળવા માલ સમાનને વર વિખેર કરી નાખેલ પોલીસ ને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને વન વિભાગને જાણ કરતા રોઝને કાબુ કરવા વનવિભાગે બહુ મસકત કરેલ અને શહેર બહાર નીકળવામાં મહા મુસીબતે રેસ્ક્યું કરી શહેર બહાર ખસેડાય હતી આ ઘટનાથી બગસરા શહેરમાં ઘટના બનતા લોકોમાં કુતુહલતા સર્જાય હતી અને ટોળે ટોળા એકઠા થયા હતા.