અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨/જાન્યુઆરી નિમિત્તે રાજુલા વિશ્ર્વ હિન્દુ પરિષદ અક્ષત કળશ પુજા અર્ચના ધર્મ સભા મહા આરતી આયોજન કરવામાં આવ્યું

અયોધ્યા મંદિર  પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ અંતર્ગત રાજુલા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ધારનાથ મહાદેવ મંદિર ખાતે મહા આરતી અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું તથા તાલુકાના  રામપરા વૃંદાવન ધામ મંદિર આરતી અક્ષત કળશ પુજન કરવામાં આવ્યું હતું સ્વામી ગુરુકુલ શાળા તથા માં ખોડીયારન માતાજી મંદિર ખાતે પુજન અર્ચન વિધાર્થી બાળકો ઓ રામજી નારા સાથે રામનાં નારા થી રાજુલા શહેર ગુંજી ઉઠ્યું હતું ઢોલ નગારા સાથે રામ ભક્તોને ધરે ધરે પધરામણી કરવામાં આવી હતી મહોત્સવ સફળ બનાવવા ભક્તો નેં ૨૨ જાન્યુઆરી નિમિત્તે કાર્યક્રમ વિશે જાણકારી સનાતન ધર્મ ભાવના આસ્થા સાથે ભક્તો જાગૃતિ દિવાળી જેવો માહોલ કરવા લાપશી આંધણ સાથે બહેનો દ્વારા સત્સંગ હનુમાનચાલીસા પાઠ કરવામાં રાખેલ હોય શહેરમાં દરેક મંદિર ખાતે અક્ષત કળશ પૂજન કરવામાં આવી રહ્યું છે જેવાકે જૂન સ્વામિ મંદિર ગાયત્રી શક્તિપીઠ ચામુંડા માતાજીના મંદિરે કાનજી બાપા નગર સ્વસ્તિક સોસાયટી બ્હ્મેશ્વર  મહાદેવ મંદિરે કરવામાં લુહાર સુથાર સમાજ વાડી દરેક હનુમાનજી મંદિર સાધુ સંતો જોડાયા હતા પરિષદ પ્રમુખ યુવરાજ ભાઈ ચાદુ પુર્વ પ્રમુખ બંજરંગ દળ ચિરાગ બી જોષી મનિષ ભાઈ વાધેલા જેડીભાઇ તથા દિલીપ ભાઈ વોરા શહેર સંયોજક વાધેલા ભાઈ તથા રાજાભાઈ તથા જોગટીયા ભાઈ તથા શ્રી રામ મિસ્ત્રી તથા રધુવંશી સમાજ સહભાગી બની મહોત્સવ કાર્યક્રમો નાં આયોજન હતું